Yogi Vani: Spiritual Wisdom of Yogiji Maharaj (Gujarati Edition)

Yogi Vani: Spiritual Wisdom of Yogiji Maharaj (Gujarati Edition)

Product ID: B07HVHYLGZ Condition: New

No Stock / Cannot Import

Product Description

Yogi Vani: Spiritual Wisdom of Yogiji Maharaj (Gujarati Edition)

અહં-મમત્વથી રહિત અને સંપૂર્ણ ભગવાનમય પુરુષ એવા ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, જેમની આધ્યાત્મિક દ્રષ્ટિ ખૂબ જ દીર્ઘ અને સ્પષ્ટ હતી. એમની વાણીમાં, ગામઠી શૈલીમાં સરળ અને વ્યવહારુ ભાષામાં જટિલ આધ્યાત્મિક ખ્યાલોને રજૂ કરવાની ક્ષમતા અનન્ય હતી. એમણે આપેલી વ્યાખ્યાઓ જે આધ્યાત્મિક અને વ્યાવહારિક પ્રગતિ માટે જરૂરી એવી તમામ બાબતો પર સ્પષ્ટ, સચોટ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપે છે. પ્રસ્તુત સંકલનમાં, યોગીજી મહારાજની દિવ્યવાણીને મર્મબોધ, સૂત્રબોધ, પ્રશ્નોત્તર શૈલીમાં વિવિધ વિષયવાર સંકલિત કરવામાં આવી છે. આ દિવ્ય યોગી વાણી આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલતા મુમુક્ષુઓ માટે અત્યંત ઉપયોગી નીવડશે.

Technical Specifications

Country
USA
Author
Yogiji Maharaj
Binding
Kindle Edition
Edition
4
Format
Kindle eBook
IsAdultProduct
Label
Swaminarayan Aksharpith
Manufacturer
Swaminarayan Aksharpith
NumberOfPages
551
PublicationDate
2018-09-28
Publisher
Swaminarayan Aksharpith
ReleaseDate
2018-09-28
Studio
Swaminarayan Aksharpith