Yugvibhuti Pramukh Swami Maharaj (Gujarati Edition)

Yugvibhuti Pramukh Swami Maharaj (Gujarati Edition)

Product ID: B07H3K6X9G Condition: New

No Stock / Cannot Import

Product Description

Yugvibhuti Pramukh Swami Maharaj (Gujarati Edition)

‘બીજાના ભલામાં આપણું જ ભલું છે...!’ – આ જીવનસૂત્ર સાથે અસંખ્ય લોકોને હૂંફ આપનાર પરોપકારી સંત એટલે પ્રમુખસ્વામી મહારાજ. તેઓએ લોકહિત માટે, 17,000થી વધુ ગામોમાં વિચરણ કર્યું છે. તેઓની પ્રેરણાથી 16,000 બાળ-યુવા-મહિલા-સંયુક્ત સત્સંગ મંડળો વિશ્વભરમાં કાર્યરત છે. નિષ્કલંક સાધુતાથી તેઓએ દેશ-વિદેશના લાખો લોકો પર અમીટ પ્રભાવ પાડ્યો છે અને લાખો લોકોને વ્યસનમુક્ત કરીને ઉન્નત જીવન જીવતા કર્યા છે. તેઓએ આરોગ્ય, શિક્ષણથી લઈને ભૂકંપગ્રસ્તો-સુનામીગ્રસ્તો સુધીનાં સમાજનાં અનેક સેવાક્ષેત્રોમાં અનન્ય પ્રદાન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય ધુરંધરોથી લઈને આદિવાસી સુધીના અસંખ્ય લોકોએ તેઓને હૃદયપૂર્વક ચાહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ વૈદિક સંદેશને વિશ્વમાં ફેલાવવાનું ભગીરથ કાર્ય તેઓએ કર્યું છે. તેઓની આ વિરાટ સિદ્ધિઓનું રહસ્ય છેઃ પરમાત્માનો સાક્ષાત્કાર. આ પુસ્તકમાં તેમના દિવ્ય પ્રેરક જીવનના કેટલાંક હૃદયસ્પર્શી પ્રસંગો આલેખાયા છે.

Technical Specifications

Country
USA
Author
Sadhu Aksharvatsaldas
Binding
Kindle Edition
Format
Kindle eBook
IsAdultProduct
Label
Swaminarayan Aksharpith
Manufacturer
Swaminarayan Aksharpith
PublicationDate
2018-09-04
Publisher
Swaminarayan Aksharpith
ReleaseDate
2018-09-04
Studio
Swaminarayan Aksharpith